પરીક્ષા એક ઉત્સવ

Price

₹ 120.00

Stock available
Stock available quantity : 199
Quantity

પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ દ્વારા તનાવમુક્તિ, સર્વગ્રાહી મૂલ્યાંકન, કસોટી કંચનની, સફળતાની સપ્તપદી, પરીક્ષા પહેલાં - દરમિયાન અને પછી શું કરવું, પરીક્ષાનું પ્રેશરકૂકર, ટપ્પુસેનાને પરીક્ષાનું ટેન્શન, પંચકોશ આધારિત પ્રગતિપત્રક અને પાસ થયા હાશ.. વગેરે વિષયોની છણાવટ સર્જકો દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવી છે. પરીક્ષાલક્ષી સંશોધન આધારિત લેખોમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ, પરીક્ષા પ્રત્યેના વલણ અંગેનો અભ્યાસ તથા પુસ્તક સાથે પરીક્ષા અંગેના અભ્યાસ અહીં રજૂ કરવામાં આવ્યા છે.

પુસ્તકનું નામ : પરીક્ષા એક ઉત્સવ , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૬, કિંમત. ૧૨૦/-