બાળ-પ્રવૃત્તિઓ

Price

₹ 120.00

Stock available
Stock available quantity : 200
Quantity

બાળકના સર્વાંગી વિકાસ માટે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંવેગિક વિકાસ માટે પ્રવૃત્તિઓ ઉત્તમ માધ્યમ બને છે. શીખવાના સિદ્ધાંતોને જોઈએ તો કહેવાયેલું કે સાંભળેલું એના કરતાં બાળક પાસે કરાવેલું બાળક બહુ ઝડપથી શીખે છે. માટે જ પાયાના તબક્કામાં જીવનના ધનિષ્ટતમ અનુભવો આપે તેવા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

પુસ્તકનું નામ : બાળ-પ્રવૃત્તિઓ , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૦, કિંમત. ૧૨૦/-