શિક્ષણથી સિદ્ધિ: વિકસિત ભારત

Price

₹ 120.00

Stock available
Stock available quantity : 199
Quantity

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષણ ખૂબ જ અગત્યનું આયામ છે ત્યારે પ્રસ્તુત પુસ્તકમાં શિક્ષણ સાથે નિસબત ધરાવતી શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને ધ્યાનમાં રાખીને વિવિધ દૃષ્ટિકોણથી શિક્ષણથી સિદ્ધિ વિકસિત ભારત નિર્માણનું પાથેય પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 'શિક્ષણથી સિદ્ધિ: વિકસિત ભારત' પુસ્તક ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, પ્રોફેસરો, પ્રબુદ્ધ લેખકો અને સારસ્વતોના લેખોથી ખૂબ જ સમૃદ્ધ બન્યું છે.

પુસ્તકનું નામ : શિક્ષણથી સિદ્ધિ: વિકસિત ભારત , સંપાદક, ર્ડા. નીલેશ પંડયા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૮, કિંમત. ૧૨૦/-