ભૂલકાંઓનો ખજાનો ભાગ-૨
Price
₹ 70.00
Stock available
Stock available quantity : 416
વાર્તાક્ષેત્રે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં ત્રણ પુસ્તકો ધ્યાનપાત્ર છે. આ પુસ્તકો છે ‘ભૂલકાંઓનો ખજાનો’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩. આ પુસ્તકના પહેલા ભાગમાં ૨૫, બીજા ભાગમાં ૨૩ અને ત્રીજા ભાગમાં પણ ૨૩ જેટલી એમ કુલ મળીને ૭૧ જેટલી સચિત્ર બાળવાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણે સંગ્રહોમાં ગુજરાતી બાળવાર્તાઓની સાથે અંગ્રેજી ભાષાની વિખ્યાત એક-બે વાર્તાઓને પણ સમાવવામાં આવી છે. આ ત્રણે સંગ્રહોનું મહત્ત્વનું પાસું એ છે કે તેમાં સમાવેશ પામેલી વાર્તાઓ નાનાં બાળકોથી લઈને પ્રૌઢ વ્યક્તિઓને પણ માણવી ગમે તે પ્રકારની છે.
પુસ્તકનું નામ: ‘ભૂલકાંઓનો ખજાનો’ ભાગ-૨ (બીજી આવૃત્તિ), (સંપાદક- અનંત શુક્લ, પૃષ્ઠ: ૬૦)