પથ, પંથી અને પાથેય

Price

₹ 120.00

Stock available
Stock available quantity : 1466
Quantity

આ જીવનપથના પંથી એવા આપણે સૌએ અનુભવ્યું છે કે જીવનપથ દુષ્કર છે. એમાં સારો સંગાથ મળે અને ચિંતનરૂપી સમૃદ્ધ ભાથું મળે તો જીવનપથ ઉજ્જવળ બનાવી જીવનને ચરિતાર્થ કરી શકાય છે. મનુષ્ય-જીવનમાં અનેક સદ્ગુણો પ્રગટાવવા માટે પ્રેરક આ પુસ્તક પાંચ દાયકાની જીવનયાત્રાના સફળ યાત્રી શ્રી હર્ષદ શાહના જીવન અનુભવોના નિષ્કર્ષ રૂપે મુકાયેલા વિચારોનો સંચય છે. આ વિચારોને વાંચી, અપનાવી અથવા તો આપણા જીવનમાં વણી લઈ આપણું અને આપણા સંપર્કમાં આવતા સૌ કોઈનું જીવન પ્રગતિના પંથ તરફ લઈ જઈ શકાય છે. ડો.સંજય પટેલે આ પુસ્તકનું સંપાદન કર્યું છે.

પુસ્તકનું નામ: પથ, પંથી અને પાથેય (સંપાદક: સંજય પટેલ, પૃષ્ઠ: ૧૧૨)