યોગ સંશોધન સારસંચય

Price

₹ 100.00

Stock available
Stock available quantity : 47
Quantity

ગુજરાતમાં થયેલા યોગવિષયક સંશોધનનો સાર આપતું સરસ મજાનું સંપાદન એટલે ‘યોગ સંશોધન સારસંચય’. આ સંગ્રહમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં યોગને લઈને થયેલા પીએચ.ડી., એમ.ફિલ., એમ.એડ્. અને ડિપ્લોમા કક્ષાએ હાથ ધરાયેલાં યોગવિષયક સંશોધનનો સારાંશ રજૂ કરાયો છે. આ સંશોધન કઈ યુનિવર્સિટીમાં, કયા વર્ષમાં, કઈ વિદ્યાશાખામાં, કઈ પદ્ધતિથી, કઈ ચલોને આધારે આ અભ્યાસો થયા તેમજ આ સંશોધનોની શી વિશેષતા છે તેની છણાવટ આ ગ્રંથમાં મળી આવે છે. આ ગ્રંથ પાંચ જેટલાં પ્રકરણોમાં વિભાજિત છે. યોગ વિષયમાં રસરુચિ દાખવતા અને તેમાં સંશોધન કરવા માગતા અભ્યાસીઓ માટે આ સંપાદન ઘણું મહત્વનું છે.

પુસ્તકનું નામ: ‘યોગ સંશોધન સારસંચય’, સંપાદકો: ડૉ. ઋતા પરમાર અને અન્ય, પૃષ્ઠ: ૯૮