શિશુકથાઓ

Price

₹ 100.00

Stock available
Stock available quantity : 389
Quantity

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (પ્રારંભિક તબક્કો)માં બાળવાર્તાને પ્રારંભિક તબક્કાના આનંદપ્રદ શિક્ષણ અને બાળકોમાં મૂલ્યની ખીલવણી માટે પાયારૂપ બાબત ગણવામાં આવી છે. આ અન્વયે ગુજરાતના સુપ્રસિદ્ધ બાળસાહિત્યકારો પાસેથી શિશુકથાઓ મંગાવીને તેનું સંપાદન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ અન્વયે સત્તર સર્જકોની ત્રીસ(૩૦) શિશુકથાઓ પસંદ કરવામાં આવી છે. વર્તમાન ગુજરાતી બાળસહિત્યમાં શિશુકથાના પ્રવાહને સમજવા માટે અને બાળકોને આનંદપ્રદ શિક્ષણ આપવા માગતા શિક્ષકો, માતા-પિતા માટે અને ખુદ બાળકોની વાંચન-જિજ્ઞાસાને પોષવા માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે.

પુસ્તકનું નામ: ‘શિશુકથાઓ’, આલેખન: ડૉ. સંજય પટેલ