સ્પંદન

Price

₹ 50.00

Stock available
Stock available quantity : 374
Quantity

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ‘શિશુવિકાસ શ્રેણી’ અંતર્ગત બે સરસ મજાની પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી છે. ‘સ્પંદન’ તેમાંની પહેલી પુસ્તિકા છે. જે પંચમહાભૂતો સાથેના તાદાત્મ્યને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવી છે. ત્રણવર્ષ સુધીનાં બાળકો માટે તો ચિત્રો જ તેમની ભાષા હોય છે. જેથી સરસ મજાનાં ચિત્રો જોઈને કેવી રીતે બાળકમાં કુતૂહલ ક્ષમતા, કલ્પનાશક્તિ ખીલવવી તેને ધ્યાને રાખીને સચિત્ર આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં પંદર જેટલાં નયનરમ્ય ચિત્રો સમાવવામાં આવ્યાં છે. પ્રત્યેક માતા નાનપણથી જ બાળકને માતૃભાષા અને માતૃભૂમિ સાથે જોડી શકે એ હેતુથી આ પુસ્તિકા છે.

પુસ્તકનું નામ: ‘સ્પંદન’, ચિત્રાંકન: બિપિન સથવારા, પૃષ્ઠ:૧૮