મજાનું વૅકેશન

Price

₹ 120.00

Out of stock
Quantity

પ્રસ્તુત પુસ્તકમાં ‘મજાનું વેકેશન' અંતર્ગત વિવિધ સર્જકોએ વૅકેશનના અનેક આયામો પ્રસ્તુત કર્યા છે. જેમ કે, વેકેશનના સમયમાં પ્રકૃતિનો આનંદ કેવી રીતે માણી શકાય ? વેકેશનમાં આનંદ સાથે જ્ઞાનપ્રાપ્તિ કેવી રીતે કરી શકાય ? કેવી કેવી ફિલ્મો જોઈ શકાય ? વૅકેશનના સમયમાં બાળવૈજ્ઞાનિક બનવા ઘરે બેઠાં શું કરી શકાય ? વૅકેશનમાં મામાના ઘરે સમૂહમાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ ? ક્યાં ક્યાં પ્રવાસ કરી શકાય? વૅકેશનમાં ઘરે શું શું કરી શકાય ? વૅકેશનમાં બાળકને ઓળખવા માટે શું કરવું જોઈએ? વગેરે વિષયો પર ખૂબ જ સુંદર આલેખન કરવામાં આવ્યું છે.

પુસ્તકનું નામ : મજાનું વૅકેશન , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૮૮, કિંમત. ૧૨૦/-