બાળકેળવણીનું બધેકા ચિંતન

Price

₹ 75.00

₹ 150.00
Stock available
Stock availability : 199
Quantity

ગિજુભાઈના જીવન અને તેમના સમગ્ર પ્રદાનને કંઈક જુદી રીતે સંક્ષેપમાં આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ગિજુભાઈની દૃષ્ટિએ શિક્ષણ, શિક્ષક અને શાળા વિશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને ગિજુભાઈ, ગિજુભાઈ વિશે થયેલાં સંશોધનોનો ટૂંક સાર, ભાષાશિક્ષણ, નાટ્યશિક્ષણ, 'દિવાસ્વપ્ન' નો પરિચય વિશે વિગતે વાત કરવામાં આવી છે.

પુસ્તકનું નામ : બાળકેળવણીનું બધેકા ચિંતન , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૧૨૨, કિંમત. ૧૫૦/-