21મી સદીમા બાળ ઉછેર

Price

₹ 120.00

Out of stock
Quantity

બાળકના ઉછેરમાં માતાપિતા ઉપરાંત દાદા દાદીની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની રહે છે. આ સાથે દીકરી અને દીકરાના ઉછેરમાં સમાનતા રાખવામાં આવે એ પણ જરૂરી છે. બાળકના સ્વસ્થ ઉછેરમાં આહારનું મહત્ત્વ માતાપિતાએ જાણવું જ રહ્યું. જો બાળકને મોબાઇલનું એડિકશન થઈ ગયું હોય તો તેને કેવી રીતે છોડાવી શકાય ? બાળઉછેર માટે માતા-પિતા અને શિક્ષકો માટે ઉપયોગી પુસ્તકો, બાળઉછેરમાં શાળા, શિક્ષક અને પરિવારની ભૂમિકા, બાળવિકાસમાં રમતોનો ફાળો, રમકડાં બાળવિકાસના મહત્ત્વનાં પથદર્શક, માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ, હાલરડાનું મનોવૈજ્ઞાનિક મહત્ત્વ જેવા વિષયોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

પુસ્તકનું નામ : 21મી સદીમા બાળ ઉછેર, સંપાદક, ર્ડા. નીલેશ પંડયા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૧૦૦, કિંમત. ૧૨૦/-