મોબાઈલ નહી મેદાન

Price

₹ 120.00

Out of stock
Quantity

ભારતમાં પ્રાચીન સમયથી જ ઓછાં સાધનોથી રમી શકાતી ઘર આંગણાની રમતો રમાતી હતી. આવી રમતોને જીવંત કરવાનો સમય હવે પાકી ગયો છે. ફરી એક વાર બાળકને મોબાઇલથી મેદાન તરફ લઈ જઈએ. સરકારશ્રી દ્વારા પ્રત્યેક સંસ્થાને વિવિધ રમતો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પુસ્તક ગુજરાતની શાળાઓ, શિક્ષકો અને માતાપિતાને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

પુસ્તકનું નામ : મોબાઈલ નહી મેદાન , સંપાદક, ર્ડા. નીલેશ પંડયા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૮, કિંમત. ૧૨૦/-