બાળકેન્દ્રી પુસ્તક પરિચય

Price

₹ 60.00

₹ 120.00
Stock available
Stock availability : 199
Quantity

પ્રસ્તુત પુસ્તકમાં બાળકના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી પુસ્તકોનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે, જેમાં વિદેશોમાં લખાયેલાં કેટલાંક ઉત્તમ પુસ્તકો કે જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે તેમનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો પૈકી બાળકોનું ઘડતર, દિવાસ્વપ્ર, પોલીએના, આજ્ઞા સાથે સેલ્ફી, બાળકને સર્જનાત્મક કેમ બનાવશો ? બાળઉછેર બે હાથમાં, બાળકેળવણી, 23 બાળનાટકો તથા મારે મોન્ટી જેવા થવું છે ઉપરાંત શિક્ષણ મનોવિજ્ઞાન જેવાં પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો છે.

પુસ્તકનું નામ : બાળકેન્દ્રી પુસ્તક પરિચય , સંપાદક, ર્ડા. નીલેશ પંડયા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૪, કિંમત. ૧૨૦/-