શાળા શિક્ષણ અને શ્રીમદ્ભગવદ્ગીતા

Price

₹ 120.00

Out of stock
Quantity

શાળા શિક્ષણમાં ભગવદ્ગીતાનું આગમન એ સમગ્ર ગુજરાતનાં માતાપિતા અને શિક્ષકો માટે આશીર્વાદરૂપ બાબત ગણી શકાય કેમકે, વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષનો સમય આવે એ પહેલાં જ ઉકેલનો માર્ગ મળશે. તરુણાવસ્થામાં થતી માનસિક વ્યગ્રતા, નિરાશા અને મુશ્કેલીઓને પહોચી વળવાનું એક આધ્યાત્મિક પીઠબળ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. આ દિશામાં ગુજરાતના પ્રબુદ્ધ લેખકોએ શાળા શિક્ષણ અને જીવન સંદર્ભે પોતાના ઉત્તમ વિચારો લેખસ્વરૂપે આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. અભ્યાસ અને અનુભવ આધારિત પ્રાપ્ત થયેલા આ શબ્દબિંદુઓ આપના બાળકના જીવનને અચૂક નવપલ્લવિત કરશે.

પુસ્તકનું નામ : શાળા શિક્ષણ અને શ્રીમદ્ભગવદ્ગીતા , સંપાદક : ર્ડા. નીલેશ પંડયા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ.૧૦૨, કિંમત. ૧૨૦/-