બાળદીપ બાળઉછેર એક ઉત્સવ

Price

₹ 120.00

Out of stock
Quantity

બાળદીપ પુસ્તક થકી બાળકના ઉછેર માટે જરૂરી ઘડતરને દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતી હોવુ એટલે ઉત્સવપ્રિય હોવું. પ્રસ્તુત પુસ્તકમાં દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી બાળકના ઘડતરમાં ઉત્સવોનું મહત્ત્વ, ઉત્સવો થકી જીવનની મહત્તા સમજાવવામાં આવી છે. બાળકને સફળતા માટે સ્પર્ધામાં ઉતારવા કરતાં તેના જીવનને વધારે ઉઘાડ આપવા માટે ઘર અને શાળામાં સુંદર વાતાવરણ આપી આપણા વર્તન થકી સાચું જીવનલક્ષી શિક્ષણ આપીઓ આ પુસ્તકમાં બાળકને સમજવા માટે ઉપયોગી પ્રેરક વિષયોનું ચિંતન આપ સૌને અર્પણ કરીએ છીએ.

પુસ્તકનું નામ : બાળદીપ બાળઉછેર એક ઉત્સવ , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૪, કિંમત. ૧૨૦/-