તપોવન કેલેંડર

Price

₹ 80.00

₹ 100.00
Stock available
Stock availability : 915
Quantity

‘તપોવન ગર્ભસંસ્કાર – માતૃત્વ નવપદી’ માત્ર એક કેલેન્ડર નથી, પરંતુ ગર્ભથી જ બાળકના સર્વાંગી વિકાસ તરફ લઈ જતી માતૃત્વની સુંદર યાત્રા છે. ગર્ભાવસ્થાના દરેક માસમાં ગર્ભસ્થ શિશુના વિકાસને અનુરૂપ શાસ્ત્રોક્ત આહાર-વિહાર, વાંચન, સકારાત્મક પ્રવૃત્તિઓ, રાગ આધારિત ગીતો, યોગ, પ્રાણાયામ તથા ગર્ભસંવાદ જેવી વિવિધ માહિતી સરળ સ્વરૂપે આપવામાં આવી છે. આયુર્વેદીય સિદ્ધાંતો અને ભારતીય જ્ઞાનપરંપરાના આધારે તૈયાર થયેલું આ કેલેન્ડર માતાને દરેક માસે શું કરવું, શું વાંચવું અને કેવી રીતે રહેવું તેનું માર્ગદર્શન આપે છે. નવ માસની આ યાત્રામાં દરેક માસને જ્ઞાન, સંસ્કાર અને આનંદથી ભરવાની એક અનોખી પહેલ છે.

પુસ્તકનું નામ: તપોવન કેલેંડર (માતૃત્વ નવપદી)., સંપાદક: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, પૃષ્ટ: ૨૦, કિંમત:૧૦૦/-